gu_tw/bible/names/jephthah.md

25 lines
1.7 KiB
Markdown

# યફતા
## સત્યો:
યફતા એ ગિલયાદથી એક યોદ્ધો હતો કે જેણે ઈઝરાએલ ઉપર ન્યાયાધીશ તરીકે સેવા કરી.
* હિબ્રૂ 11:32માં, યફતાની એક મહત્વના આગેવાન તરીકે પ્રશંસા થઈ છે કે જેણે લોકોને તેઓના શત્રુઓથી છોડાવ્યા હતા.
* તેણે ઈઝરાએલીઓને આમ્મોનીઓથી બચાવ્યા અને તેના લોકોને એફ્રાએમીઓને હરાવવા દોરવણી આપી.
* જો કે યફતાએ દેવની સાથે મૂર્ખ, અવિચારી માનતા લીધી જે તેની દીકરીના બલિદાનમાં પરિણમી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આમ્મોન](../names/ammon.md), [છોડાવવું](../other/deliverer.md), [એફ્રાઇમ](../names/ephraim.md), [ન્યાયાધીશ](../other/judgeposition.md), [પ્રતિજ્ઞા](../kt/vow.md))
## બાઈબલની કલમો:
* [હિબ્રૂ 11:32-34](rc://gu/tn/help/heb/11/32)
* [ન્યાયાધીશો 11:1-3](rc://gu/tn/help/jdg/11/01)
* [ન્યાયાધીશો 11:34-35](rc://gu/tn/help/jdg/11/34)
* [ન્યાયાધીશો 12:1-2](rc://gu/tn/help/jdg/12/01)
## શબ્દ માહિતી:
* Strong's: H3316