gu_tw/bible/names/japheth.md

27 lines
1.5 KiB
Markdown

# યાફેથ
## સત્યો:
યાફેથ નૂહના ત્રણ દીકરાઓમાંનો એક હતો.
* વિશ્વભરના જળપ્રલય દરમ્યાન કે જેણે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી હતી, તે સમયે યાફેથ અને તેના ભાઈઓ તેઓની પત્નીઓ સાથે નૂહની સાથે વહાણમાં હતા.
* સામાન્ય રીતે નૂહના દીકરાઓને યાદીમાં, “શેમ, હામ, અને યાફેથ છે.”
જે સૂચવે છે કે યાફેથ એ નાનો ભાઈ હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [વહાણ](../kt/ark.md), [પૂર](../other/flood.md), [હામ](../names/ham.md), [નૂહ](../names/noah.md), [શેમ](../names/shem.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:1-4](rc://gu/tn/help/1ch/01/01)
* [ઉત્પત્તિ 5:32](rc://gu/tn/help/gen/05/32)
* [ઉત્પત્તિ 6:9-10](rc://gu/tn/help/gen/06/09)
* [ઉત્પત્તિ 7:13-14](rc://gu/tn/help/gen/07/13)
* [ઉત્પત્તિ 10:1](rc://gu/tn/help/gen/10/01)
## શબ્દ માહિતી:
* Strong's: H3315