gu_tw/bible/names/ishmael.md

39 lines
3.4 KiB
Markdown

# ઈશ્માએલ, ઈશ્માએલી, ઈશ્માએલીઓ
## સત્યો:
ઈશ્માએલ એ ઈબ્રાહિમ અને મિસરી દાસી હાગારનો દીકરો હતો.
જૂના કરારમાં ઈશ્માએલ નામના અન્ય બીજા માણસો હતા.
* “ઈશ્માએલ” ના નામનો અર્થ “દેવ સાંભળે છે.”
* દેવે ઈબ્રાહિમના દીકરા ઈશ્માએલને આશીર્વાદ આપવાનું વચન આપ્યું, પણ દેવનો કરાર સ્થાપન કરવાનું વચન આપેલ દીકરો ન હતો.
* જયારે તેઓને અરણ્યમાં મોકલી દેવામાં આવ્યા હતા, ત્યારે દેવે હાગાર અને ઈશ્માએલનુ રક્ષણ કર્યું.
* જયારે ઈશ્માએલ પારાનના અરણ્યમાં રહેતો હતો ત્યારે તેણે એક મિસરી સ્ત્રી સાથે લગ્ન કર્યા.
* નથાન્યાનો દીકરો ઈશ્માએલ યહૂદામાંથી એક લશ્કરનો અધિકારી હતો કે જેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા નિમણૂક કરાયેલા હાકેમને મારી નાખવા એક જૂથને આગેવાની આપી.
* જૂના કરારમાં ઈશ્માએલ નામનાં બીજા પણ ચાર માણસો હતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [બાબિલ](../names/babylon.md), [કરાર](../kt/covenant.md), [અરણ્ય](../other/desert.md), [મિસર](../names/egypt.md), [હાગાર](../names/hagar.md), [ઈસહાક](../names/isaac.md), [નબૂખાદનેસ્સાર](../names/nebuchadnezzar.md), [પારાન](../names/paran.md), [સારાહ](../names/sarah.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:28-31](rc://gu/tn/help/1ch/01/28)
* [2 કાળવૃતાંત 23:1-3](rc://gu/tn/help/2ch/23/01)
* [ઉત્પત્તિ 16:11-12](rc://gu/tn/help/gen/16/11)
* [ઉત્પત્તિ 25:9-11](rc://gu/tn/help/gen/25/09)
* [ઉત્પત્તિ 25:13-16](rc://gu/tn/help/gen/25/13)
* [ઉત્પત્તિ 37:25-26](rc://gu/tn/help/gen/37/25)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[5:2](rc://gu/tn/help/obs/05/02)__ જેથી ઈબ્રાહિમે હાગાર સાથે લગ્ન કર્યા.
હાગારને દીકરો થયો અને ઈબ્રાહિમે તેનું નામ __ઈશ્માએલ__ આપ્યું.
* __[5:4](rc://gu/tn/help/obs/05/04)__ હું __ઈશ્માએલ__ ને પણ, એક મહાન દેશ બનાવીશ, પણ મારો કરાર ઈસહાક સાથે રહેશે.
## શબ્દ માહિતી:
* Strong's: H3458, H3459