gu_tw/bible/names/iconium.md

25 lines
2.0 KiB
Markdown

# ઈકોનિયા
## સત્યો:
ઈકોનિયા મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું શહેર હતું, જે હાલના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.
* પાઉલની પ્રથમ સેવાકીય મુસાફરી દરમ્યાન, યહૂદીઓએ તેઓને અંત્યોખ શહેર છોડવાની ફરજ પાડયા પછી તે(પાઉલ) અને બાર્નાબાસ ઈકોનિયામાં ગયા.
* પછી ઈકોનિયામાં પણ અવિશ્વાસી વિદેશીઓ અને યહૂદીઓએ પાઉલ અને તેના સહકાર્યકરોને પથ્થરે મારવાનું આયોજન કર્યું, પણ તેઓ ત્યાંથી પાસેના લુસ્ત્રાના શહેરમાં ભાગી ગયા.
* ત્યાર પછી અંત્યોખ અને ઈકોનિયા બન્નેમાંથી લોકો લુસ્ત્રામાં આવ્યા અને ત્યાંના લોકો સાથે ભળી જઈને પાઉલને પત્થર મારવા ઉશ્કેર્યા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાર્નાબાસ](../names/barnabas.md), [લુસ્ત્રા](../names/lystra.md), [પત્થર](../kt/stone.md))
## બાઈબલની કલમો:
* [2 તિમોથી 3:10-13](rc://gu/tn/help/2ti/03/10)
* [પ્રેરિતો 14:1-2](rc://gu/tn/help/act/14/01)
* [પ્રેરિતો 14:19-20](rc://gu/tn/help/act/14/19)
* [પ્રેરિતો 16:1-3](rc://gu/tn/help/act/16/01)
## શબ્દ માહિતી:
* Strong's: G2430