gu_tw/bible/names/houseofdavid.md

27 lines
2.0 KiB
Markdown

# દાઉદનું કુટુંબ
## સત્યો:
“દાઉદનું કુટુંબ” અભિવ્યક્તિ દાઉદ રાજાના કુટુંબ અથવા વંશજોને દર્શાવે છે.
* તેનું ભાષાંતર “દાઉદના વંશજો” અથવા દાઉદનું કુટુંબ” અથવા “દાઉદ રાજાનું કુળ” તરીકે પણ કરી શકાય છે.
* કારણકે ઈસુ દાઉદથી ઉતરી આવેલો હતો, તે “દાઉદના કુટુંબનો” ભાગ હતો.
* ક્યારેક “દાઉદનું કુટુંબ” અથવા “દાઉદના ઘરના” દાઉદના કુટુંબના લોકો કે જેઓ હજુ જીવતા હતા તેઓને દર્શાવે છે.
* અન્ય સમયોમાં આ શબ્દ ખૂબ સામાન્ય છે અને કે જેઓ પહેલેથી જ મૃત્યુ પામ્યા છે તેઓ સહિત, તેના બધા વંશજોને દર્શાવે છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [દાઉદ](../names/david.md), [વંશજ](../other/descendant.md), [ઘર](../other/house.md), [ઈસુ](../kt/jesus.md), [રાજા](../other/king.md))
## બાઈબલની કલમો:
* [2 કાળવૃતાંત 10:17-19](rc://gu/tn/help/2ch/10/17)
* [2 શમુએલ 3:6-7](rc://gu/tn/help/2sa/03/06)
* [લૂક 1:69-71](rc://gu/tn/help/luk/01/69)
* [ગીતશાસ્ત્ર 122:4-5](rc://gu/tn/help/psa/122/004)
* [ઝખાર્યા 12:7-9](rc://gu/tn/help/zec/12/07)
## શબ્દ માહિતી:
* Strong's: H1004, H1732, G1138, G3624