gu_tw/bible/names/hoshea.md

30 lines
2.1 KiB
Markdown

# હોશિયા
## સત્યો:
જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.
* યહૂદાના રાજાઓ આહાઝ અને હિઝિક્યાના શાસનના ભાગ દરમ્યાન, એલાહનો દીકરો હોશિયા નવ વરસ માટે ઈઝરાએલનો રાજા હતો.
* એક સમયે નૂનના પુત્ર યહોશુઆનું નામ હોશિયા હતું.
મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.
* મૂસાના મરણ બાદ, યહોશુઆએ કનાનની ભૂમિની સંપત્તિ લેવા ઈઝરાએલના લોકોને આગેવાની આપી.
* બીજો એક હોશિયા નામનો માણસ અઝાઝ્યાનો પુત્ર હતો, અને તે એફ્રાએમીઓના આગેવાનોમાંનો એક હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આહાઝ](../names/ahaz.md), [કનાન](../names/canaan.md), [એફ્રાઈમ](../names/ephraim.md), [હિઝિક્યા](../names/hezekiah.md), [યહોશુઆ](../names/joshua.md), [મૂસા](../names/moses.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 27:19-22](rc://gu/tn/help/1ch/27/19)
* [2 રાજા 15:29-31](rc://gu/tn/help/2ki/15/29)
* [2 રાજા 17:1-3](rc://gu/tn/help/2ki/17/01)
* [2 રાજા 18:1-3](rc://gu/tn/help/2ki/18/01)
* [2 રાજા 18:9-10](rc://gu/tn/help/2ki/18/09)
## શબ્દ માહિતી:
* Strong's: H1954