gu_tw/bible/names/hosea.md

25 lines
2.2 KiB
Markdown

# હોશિયા
## સત્યો:
હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.
* તેની સેવા કેટલાક રાજાઓના શાસન દ્વારા ઘણા વર્ષો માટે ચાલી હતી, જેવા કે યરોબઆમ, ઝખાર્યા, યોથામ, આહાઝ, હોશિયા, ઉઝિઝયા, અને હિઝિક્યા.
* હોશિયાને દેવ દ્વારા કહેવામાં આવ્યું, કે તે ગોમેર નામની વેશ્યા સાથે લગ્ન કરે અને તે તેને અવિશ્વાસુ (રહી) હોવા છતાં તેને પ્રેમ કરવાનું ચાલુ રાખે.
* આ દેવના તેના અવિશ્વાસુ ઈઝરાએલ લોકો પરના પ્રેમનું માટેનું ચિત્ર છે.
* હોશિયાએ ઈઝરાએલના લોકો વિરુદ્ધ તેઓના પાપને કારણે ભવિષ્ય ભાખ્યું, તેઓને મૂર્તિઓની પૂજા કરવાથી દૂર રહેવા ચેતવણી આપી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આહાઝ](../names/ahaz.md), [હિઝિક્યા](../names/hezekiah.md), [હોશિયા](../names/hoshea.md), [યરોબઆમ](../names/jeroboam.md), [યોથામ](../names/jotham.md), [ઉઝિઝયા](../names/uzziah.md), [ઝખાર્યા )
## બાઈબલની કલમો:
* [હોશિયા 1:1-2](../names/zechariahot.md)
* [હોશિયા 1:3-5](rc://gu/tn/help/hos/01/01)
* [હોશિયા 1:6-7](rc://gu/tn/help/hos/01/03)
## શબ્દ માહિતી:
* Strong's: H1954, G5617