gu_tw/bible/names/hivite.md

26 lines
1.7 KiB
Markdown

# હિવ્વી, હિવ્વીઓ
## સત્યો:
હિવ્વીઓ કનાનની ભૂમિમાં રહેતા સાત મુખ્ય લોકોના જૂથોમાંનું એક હતું.
* આ બધા જૂથો, હિવ્વીઓ સહિત, કનાનના વંશજો હતા, કે જે નૂહનો પૌત્ર હતો.
* શેખેમ હિવ્વીએ યાકૂબની દીકરી દીનાહનો બળાત્કાર કર્યો, અને બદલામાં તેણીના ભાઈઓએ ઘણા હિવ્વીઓને મારી નાખ્યા.
* જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનની ભૂમિમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે ઈઝરાએલીઓએ તેઓને વિજય મેળવવાને બદલે બનાવટ કરીને તેઓ સાથે કરાર કર્યો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [હામોર](../names/hamor.md), [નૂહ](../names/noah.md), [શેખેમ](../names/shechem.md))
## બાઈબલની કલમો:
* [2 કાળવૃતાંત 8:7-8](rc://gu/tn/help/2ch/08/07)
* [નિર્ગમન 3:7-8](rc://gu/tn/help/exo/03/07)
* [ઉત્પત્તિ 34:1-3](rc://gu/tn/help/gen/34/01)
* [યહોશુઆ 9:1-2](rc://gu/tn/help/jos/09/01)
* [ન્યાયાધીશો 3:1-3](rc://gu/tn/help/jdg/03/01)
## શબ્દ માહિતી:
* Strong's: H2340