gu_tw/bible/names/herodias.md

26 lines
1.7 KiB
Markdown

# હેરોદિયા
## સત્યો:
હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.
* હેરોદિયા મૂળ હેરોદ એન્તીપાસના ભાઈ ફિલિપની પત્ની હતી, પણ પાછળથી તેણીએ ગેરકાયદેસર રીતે હેરોદ એન્તીપાસ સાથે લગ્ન કર્યા.
* યોહાન બાપ્તિસ્તએ હેરોદ અને હેરોદિયાને તેઓના ગેરકાયદેસર લગ્ન માટે ઠપકો આપ્યો.
તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હેરોદ એન્તીપાસ](../names/herodantipas.md), [યોહાન(બાપ્તિસ્ત](../names/johnthebaptist.md))
## બાઈબલની કલમો:
* [લૂક 3:18-20](rc://gu/tn/help/luk/03/18)
* [માર્ક 6:-17](rc://gu/tn/help/mrk/06/16)
* [માર્ક 6:21-22](rc://gu/tn/help/mrk/06/21)
* [માથ્થી 14:3-5](rc://gu/tn/help/mat/14/03)
## શબ્દ માહિતી:
* Strong's: G2266