gu_tw/bible/names/herodantipas.md

32 lines
2.6 KiB
Markdown

# હેરોદ, હેરોદ એન્તીપાસ
## સત્યો:
ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.
* તેના પિતા મહાન હેરોદની જેમ અમુક સમયે એન્તીપાસ રાજા ન હતો છતાં પણ તેને રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે.
હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.
* “હેરોદ” એન્તીપાસ છે કે જેણે યોહાન બાપ્તિસ્તનું માથું કાપીને તેને મારી નાખવાનો આદેશ આપ્યો.
* તે પણ હેરોદ એન્તીપાસ હતો કે જેણે ઈસુને વધસ્તંભે જડ્યા પહેલા પ્રશ્ન કર્યા હતા.
* નવા કરારમાં બીજા હેરોદ તે એન્તીપાસનો દીકરો (એગ્રીપા) અને તેનો પૌત્ર (એગ્રીપા-2), જેઓએ પ્રેરિતોના સમય દરમ્યાન રાજ્ય કર્યું
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [વધસ્તંભે જડવું](../kt/crucify.md), [મહાન હેરોદ](../names/herodthegreat.md), [યોહાન (બાપ્તિસ્ત)](../names/johnthebaptist.md), [રાજા](../other/king.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [લૂક 3:1-2](rc://gu/tn/help/luk/03/01)
* [લૂક 3:18-20](rc://gu/tn/help/luk/03/18)
* [લૂક 9:7-9](rc://gu/tn/help/luk/09/07)
* [લૂક 13:31-33](rc://gu/tn/help/luk/13/31)
* [લૂક 23:8-10](rc://gu/tn/help/luk/23/08)
* [માર્ક 6:18-20](rc://gu/tn/help/mrk/06/18)
* [માથ્થી 14:1-2](rc://gu/tn/help/mat/14/01)
## શબ્દ માહિતી:
* Strong's: G2264, G2265, G2267