gu_tw/bible/names/hebron.md

34 lines
1.9 KiB
Markdown

# હેબ્રોન
## સત્યો:
હેબ્રોન શહેર લગભગ 20 માઈલ્સ યરૂશાલેમની દક્ષિણે ઊંચી ખડકાળ ટેકરીઓમાં આવેલું હતું.
* આ શહેર ઈબ્રાહિમના સમય દરમ્યાન લગભગ 2000 વર્ષ પૂર્વે બાંધવામાં આવ્યું હતું.
તેનો ઉલ્લેખ ઘણીવાર જૂના કરારમાં આપવામાં આવેલા ઐતિહાસિક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.
* દાઉદ રાજાના જીવનમાં હેબ્રોનનો ખૂબજ મહત્વનો ફાળો હતો.
આબ્શાલોમ સહિત, તેના અનેક દીકરાઓ, હેબ્રોનમાં જન્મ્યા હતા.
* લગભગ ઈસ. 70માં રોમનો દ્વારા તેનો નાશ કરાયો હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આબ્શાલોમ](../names/absalom.md))
## બાઈબલની કલમો:
* [2 શમુએલ 2:10-11](rc://gu/tn/help/2sa/02/10)
* [ઉત્પત્તિ 13:16-18](rc://gu/tn/help/gen/13/16)
* [ઉત્પત્તિ 23:1-2](rc://gu/tn/help/gen/23/01)
* [ઉત્પત્તિ 35:26-27](rc://gu/tn/help/gen/35/26)
* [ઉત્પત્તિ 37:12-14](rc://gu/tn/help/gen/37/12)
* [ન્યાયાધીશો 1:8-10](rc://gu/tn/help/jdg/01/08)
* [ગણના 13:21-22](rc://gu/tn/help/num/13/21)
## શબ્દ માહિતી:
* Strong's: H2275, H2276, H5683