gu_tw/bible/names/haran.md

27 lines
1.7 KiB
Markdown

# હારાન
## સત્યો:
હારાન એ ઈબ્રામનો નાનો ભાઈ અને લોતનો પિતા હતો.
* હારાન એ શહેરનું નામ પણ હતું, જ્યાં ઈબ્રામ અને તેનું કુટુંબ ઉર શહેરથી કનાનની ભૂમિમાં જવાની તેઓની મુસાફરીમાં થોડા સમય માટે ત્યાં રહ્યા હતા.
* હારાન નામનો અન્ય માણસ તે કાલેબનો દીકરો હતો.
* બાઈબલમાં હારાન નામનો ત્રીજો માણસ લેવીનો વંશજ હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [કાલેબ](../names/caleb.md), [કનાન](../names/canaan.md), [લેવીઓ](../names/levite.md), [લોત](../names/lot.md), [તેરાહ](../names/terah.md), [ઉર](../names/ur.md))
## બાઈબલની કલમો:
* [2 રાજા 19:12-13](rc://gu/tn/help/2ki/19/12)
* [પ્રેરિતો 7:1-3](rc://gu/tn/help/act/07/01)
* [ઉત્પત્તિ11:31-32](rc://gu/tn/help/gen/11/31)
* [ઉત્પત્તિ 27:43-45](rc://gu/tn/help/gen/27/43)
* [ઉત્પત્તિ 28:10-11](rc://gu/tn/help/gen/28/10)
* [ઉત્પત્તિ 29:4-6](rc://gu/tn/help/gen/29/04)
## શબ્દ માહિતી:
* Strong's: H2039