gu_tw/bible/names/hagar.md

31 lines
2.4 KiB
Markdown

# હાગાર
## સત્યો:
હાગારએ એક મિસરી સ્ત્રી હતી કે જે સારાયની વ્યક્તિગત દાસી હતી.
* જયારે સારાય બાળકોને જન્મ આપવા સક્ષમ નહોતી, ત્યારે તેણીએ હાગારને તેના પતિ ઈબ્રામને તેના થકી બાળક કરવા આપી.
* હાગાર ગર્ભવતી થઈ અને ઈબ્રામના પુત્ર ઈશ્માએલને જન્મ આપ્યો.
જયારે તે અરણ્યમાં તકલીફમાં હતી ત્યારે દેવે તેની પર દૃષ્ટિ કરી અને તેના વંશજોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [વંશજ](../other/descendant.md), [ઈશ્માએલ](../names/ishmael.md), [સારાહ](../names/sarah.md), [નોકર](../other/servant.md))
## બાઈબલની કલમો:
* [ગલાતી 4:24-25](rc://gu/tn/help/gal/04/24)
* [ઉત્પત્તિ 16:1-4](rc://gu/tn/help/gen/16/01)
* [ઉત્પત્તિ 21:8-9](rc://gu/tn/help/gen/21/08)
* [ઉત્પત્તિ 25:12](rc://gu/tn/help/gen/25/12)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[5:1](rc://gu/tn/help/obs/05/01)__ જેથી ઈબ્રામની પત્ની, સારાયએ, તેને કહ્યું, દેવે મને બાળકો જણવાથી અટકાવી છે અને હવે હું બાળકો કરવા માટે ખૂબ વૃદ્ધ છે, અહીં મારી દાસી __હાગાર__ છે. તેની સાથે પણ લગ્ન કર જેથી તેણી મારા માટે બાળક કરે.”
* __[5:2](rc://gu/tn/help/obs/05/02)__ __હાગાર__ ને પુત્ર થયો, અને ઈબ્રામે તેનું નામ ઈશ્માએલ રાખ્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H1904