gu_tw/bible/names/habakkuk.md

22 lines
1.8 KiB
Markdown

# હબાક્કુક
## સત્યો:
હબાક્કુક એક જૂના કરારનો પ્રબોધક હતો, જયારે યહોયાકીન રાજા યહૂદા ઉપર રાજ્ય કરતો હતો તે સમયગાળાની આસપાસ તે રહેતો હતો. યર્મિયા પ્રબોધક પણ આ સમયના અમુક ગાળા દરમ્યાન જીવતો હતો.
* જયારે બાબિલોનીઓ યરૂશાલેમ પર વિજય મેળવી યહૂદાના ઘણા લોકોને બંદીવાસમાં લઈ ગયા ત્યારે આ પ્રબોધકે હબાક્કુકનું પુસ્તક ઈસ. પૂર્વે. 600 લખ્યું.
* યહોવાએ હબાક્કુકને ભવિષ્યવાણી આપી કે કેવી રીતે “ખાલદીઓ (બાબિલોનીઓ) કેવી રીતે આવી અને યહૂદા ઉપર વિજય મેળવશે.
* હબાક્કુકનું એક સૌથી જાણીતું નિવેદન છે: “ન્યાયી વ્યક્તિ તેના વિશ્વાસથી જીવશે.”
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાબિલોન](../names/babylon.md), [યહોયાકીમ](../names/jehoiakim.md), [યર્મિયા](../names/jeremiah.md))
## બાઈબલની કલમો:
* [હબાક્કુક 1:1-2](rc://gu/tn/help/hab/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H2265