gu_tw/bible/names/greece.md

29 lines
2.3 KiB
Markdown

# ગ્રીસ, ગ્રીસ દેશનું
## સત્યો:
નવા કરારના સમય દરમ્યાન, ગ્રીસ એ રોમન સામ્રાજ્યનો પ્રાંત હતો.
* આધુનિક સમયનો ગ્રીસ દેશ, તે દ્વીપકલ્પ ઉપર આવેલું હતું કે જે ભૂમધ્ય સમુદ્ર, એજીયન સમુદ્ર, અને આયોનિયન સમુદ્રની સરહદો દ્વારા ઘેરાયેલું હતું,
* પાઉલ પ્રેરિતે અનેક વાર ગ્રીસમાંના શહેરોની મુલાકાત કરી, અને તેણે કંરિથ, થેસ્સલોનિકા અને ફિલિપ્પી જેવા શહેરો તથા કદાચ અન્ય શહેરોમાં પણ મંડળીઓની સ્થાપના કરી.
* લોકો કે જેઓ ગ્રીસના હતા “ગ્રીક” કહેવાતા હતા, અને તેઓની ભાષા “ગ્રીક” છે.
બીજા રોમન પ્રાંતોના લોકો પણ ગ્રીક બોલતા હતા, જેમાં ઘણા યહૂદીઓનો સમાવેશ થાય છે.
* ક્યારેક “ગ્રીક” શબ્દ વિદેશીને દર્શાવવા વાપરવામાં આવે છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કંરિથ](../names/corinth.md), [વિદેશી](../kt/gentile.md), [ગ્રીક](../names/greek.md), [હિબ્રૂ](../kt/hebrew.md), [ફિલિપ્પી](../names/philippi.md), [થેસ્સલોનિકા](../names/thessalonica.md))
## બાઈબલની કલમો:
* [દાનિયેલ 8:20-21](rc://gu/tn/help/dan/08/20)
* [દાનિયેલ 10:20-21](rc://gu/tn/help/dan/10/20)
* [દાનિયેલ 11:1-2](rc://gu/tn/help/dan/11/01)
* [ઝખાર્યા 9:11-13](rc://gu/tn/help/zec/09/11)
## શબ્દ માહિતી:
* Strong's: H3120, G1671