gu_tw/bible/names/goliath.md

28 lines
1.7 KiB
Markdown

# ગોલ્યાથ
## સત્યો:
ગોલ્યાથ એ પલિસ્તીઓના લશ્કરમાં ખૂબ ઊંચો અને ખૂબ મોટો સૈનિક હતો કે જે દાઉદ દ્વારા મરાયો હતો.
* ગોલ્યાથ બે થી ત્રણ મીટર ઊંચો હતો.
મોટેભાગે તેને તેના મોટા કદને કારણે કદાવર તરીકે દર્શાવવામાં આવે છે.
* જોકે ગોલ્યાથ પાસે સારા શસ્ત્રો હતા અને તે દાઉદ કરતાં કદમાં વધારે મોટો હતો, તો પણ દેવે ગોલ્યાથને હરાવવા માટે દાઉદને શક્તિ અને ક્ષમતા આપી.
* દાઉદના ગોલ્યાથ ઉપરના વિજયના પરિણામે ઈઝરાએલીઓને પલિસ્તીઓ ઉપરના વિજય જાહેર કરવામાં આવ્યા હતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [દાઉદ](../names/david.md), [પલિસ્તીઓ](../names/philistines.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 20:4-5](rc://gu/tn/help/1ch/20/04)
* [1 શમુએલ 17:4-5](rc://gu/tn/help/1sa/17/04)
* [1 શમુએલ 21:8-9](rc://gu/tn/help/1sa/21/08)
* [1 શમુએલ 22:9-10](rc://gu/tn/help/1sa/22/09)
## શબ્દ માહિતી:
* Strong's: H1555