gu_tw/bible/names/girgashites.md

26 lines
1.7 KiB
Markdown

# ગિર્ગાશીઓ
## સત્યો:
ગિર્ગાશીઓ એ કનાનની ભૂમિમાં ગાલીલના સમુદ્ધની નજીક રહેતા લોકોનું જૂથ હતું.
* તેઓ કનાનના દીકરા હામના વંશજો હતા, અને જેઓ ઘણા લોકોના જૂથોમાંના એક હતા કે, જેઓ કનાનીઓ તરીકે પણ જાણીતા હતા.
* દેવે ઈઝરાએલીઓને વચન આપ્યું કે તે ગિર્ગાશીઓ અને કનાની લોકોના જૂથોને હરાવવા તેઓને મદદ કરશે.
* બાકીના કનાની લોકોની જેમ, ગિર્ગાશીઓએ જૂઠા દેવોની પૂજા કરતા અને તે પૂજાના ભાગરૂપે અનૈતિક બાબતો કરતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md) , [હામ](../names/ham.md), [નૂહ](../names/noah.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:13-16](rc://gu/tn/help/1ch/01/13)
* [પુનર્નિયમ 7:1](rc://gu/tn/help/deu/07/01)
* [ઉત્પત્તિ 10:15-18](rc://gu/tn/help/gen/10/15)
* [યહોશુઆ 3:9-11](rc://gu/tn/help/jos/03/09)
* [યહોશુઆ 24:11-12](rc://gu/tn/help/jos/24/11)
## શબ્દ માહિતી:
* Strong's: H1622