gu_tw/bible/names/gibeah.md

24 lines
1.2 KiB
Markdown

# ગિબયાહ
## સત્યો:
ગિબયાહ શહેર એ યરૂશાલેમની ઉત્તરે અને બેથેલની દક્ષિણે આવેલું હતું.
* ગિબયાહ એ બિન્યામીનના કુળનો પ્રદેશ હતો.
* તે બિન્યામીનીઓ અને ઈઝરાએલની વચ્ચેના વિશાળ યુદ્ધનું સ્થળ હતું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બિન્યામીન](../names/benjamin.md), [બેથેલ](../names/bethel.md), [યરૂશાલેમ](../names/jerusalem.md))
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 10:26-27](rc://gu/tn/help/1sa/10/26)
* [2 શમુએલ 21:5-6](rc://gu/tn/help/2sa/21/05)
* [હોશિયા 9:8-9](rc://gu/tn/help/hos/09/08)
* [ન્યાયાધીશો 19:12-13](rc://gu/tn/help/jdg/19/12)
## શબ્દ માહિતી:
* Strong's: H1387, H1389, H1390, H1394