gu_tw/bible/names/gerar.md

24 lines
1.5 KiB
Markdown

# ગેરાર
## સત્યો:
ગેરાર એ કનાનની ભૂમિમાં, જે હેબ્રોનના નૈઋત્ય ખૂણામાં અને બેર-શેબાના ઇશાન ખૂણામાં આવેલું શહેર અને પ્રદેશ હતો.
* જયારે ઈબ્રાહિમ અને સારાહ ત્યાં સ્થાયી થયા ત્યારે અબીમેલેખ રાજા ગેરારનો શાસક હતો.
* ઈઝરાએલીઓ કનાનમાં રહેતા હતા, તે સમય દરમ્યાન પલિસ્તીઓએ ગેરારના પ્રદેશ પર પ્રભુત્વ કરતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [અબીમેલેખ](../names/abimelech.md), [બેર –શેબા ](../names/beersheba.md), [હેબ્રોન](../names/hebron.md), [પલિસ્તીઓ](../names/philistines.md))
## બાઈબલની કલમો:
* [2 કાળવૃતાંત 14:12-13](rc://gu/tn/help/2ch/14/12)
* [ઉત્પત્તિ 20:1-3](rc://gu/tn/help/gen/20/01)
* [ઉત્પત્તિ 26:1](rc://gu/tn/help/gen/26/01)
* [ઉત્પત્તિ 26:6-8](rc://gu/tn/help/gen/26/06)
## શબ્દ માહિતી:
* Strong's: H1642