gu_tw/bible/names/gath.md

30 lines
2.3 KiB
Markdown

# ગાથ, ગીત્તી, ગીત્તીઓ,
## સત્યો:
ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.
તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.
* પલિસ્તીનો યોદ્ધો ગોલ્યાથ ગાથ શહેરથી હતો.
* શમુએલના સમય દરમ્યાન, પલિસ્તીઓ ઈઝરાએલથી દેવનો કરાર કોશ ચોરી ગયા, અને આશ્દોદના તેઓના મૂર્તિપૂજક મંદિરમાં તે લઈ ગયા.
પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો.
પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.
* જયારે દાઉદ શાઉલ રાજાથી નાશી છૂટ્યો, ત્યારે તે ગાથમાં ભાગી ગયો અને તેની બે પત્નીઓ અને છસો માણસો કે જે તેના વફાદાર સાથીઓ હતા, તેઓ સાથે થોડો સમય ત્યાં રહ્યો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આશ્દોદ](../names/ashdod.md), [આશ્કેલોન](../names/ashkelon.md), [એક્રોન](../names/ekron.md), [ગાઝા](../names/gaza.md), [ગોલ્યાથ](../names/goliath.md), [પલિસ્તીઓ](../names/philistines.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 2:39-40](rc://gu/tn/help/1ki/02/39)
* [1 શમુએલ 5:8-9](rc://gu/tn/help/1sa/05/08)
* [2 કાળવૃતાંત 26:6-8](rc://gu/tn/help/2ch/26/06)
* [યહોશુઆ 11:21-22](rc://gu/tn/help/jos/11/21)
## શબ્દ માહિતી:
* Strong's: H1661, H1663