gu_tw/bible/names/galilee.md

36 lines
3.4 KiB
Markdown

# ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,
## સત્યો:
ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો.
“ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.
* નવા કરારના સમય દરમ્યાન, ગાલીલ, સમરૂન, અને યહૂદિયા ઈઝરાએલના મુખ્ય ત્રણ પ્રાંતો હતા.
* ગાલીલ એ પૂર્વથી મોટું સરોવર જે “ગાલીલનો સમુદ્ધ” કહેવાય છે તેની સરહદ પર આવેલું છે.
* ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાં મોટો થયો અને રહ્યો.
* ઈસુના મોટાભાગના ચમત્કારો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓએ ગાલીલના પ્રદેશમાં સ્થાન લીધું હતું.
(આ પણ જુઓ: [નાઝરેથ](../names/nazareth.md), [સમરૂન](../names/samaria.md), [ગાલીલનો સમુદ્ધ](../names/seaofgalilee.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 9:31-32](rc://gu/tn/help/act/09/31)
* [પ્રેરિતો 13:30-31](rc://gu/tn/help/act/13/30)
* [યોહાન 2:1-2](rc://gu/tn/help/jhn/02/01)
* [યોહાન 4:1-3](rc://gu/tn/help/jhn/04/01)
* [લૂક 13:1-3](rc://gu/tn/help/luk/13/01)
* [માર્ક 3:7-8](rc://gu/tn/help/mrk/03/07)
* [માથ્થી 2:22-23](rc://gu/tn/help/mat/02/22)
* [માથ્થી 3:13-15](rc://gu/tn/help/mat/03/13)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[21:10](rc://gu/tn/help/obs/21/10)__યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા _ગાલીલ_માં રહેશે, અને હ્રદયભંગિત લોકોને આશ્વાસન આપશે, અને બંદીઓને સ્વતંત્રતા જાહેર કરશે અને કેદીઓને મુક્ત કરશે.
* __[26:1](rc://gu/tn/help/obs/26/01)__શેતાનના પરીક્ષણોથી જીત પ્રાપ્ત કર્યા પછી, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં _ગાલીલ _ના પ્રદેશમાં જ્યાં તે રહેતો હતો, ત્યાં પાછો આવ્યો.
* __[39:6](rc://gu/tn/help/obs/39/06)__છેવટે, લોકોએ કહ્યું ,કે અમે જાણીએ છીએ કે તું ઈસુ સાથે હતો, કારણકે તમે બંને ગાલીલથી છો.
* __[41:6](rc://gu/tn/help/obs/41/06)__પછી દૂતે સ્ત્રીને કહ્યું, “જા અને શિષ્યોને કહે, ‘ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે અને તે તમારી અગાઉ _ગાલીલ_ જશે.’”
## શબ્દ માહિતી:
* Strong's: H1551, G1056, G1057