gu_tw/bible/names/ezekiel.md

24 lines
1.9 KiB
Markdown

# હઝકિયેલ
## સત્યો:
જયારે બંદીવાસના સમય દરમ્યાન ઘણા યહૂદીઓને બાબિલમાં લઈ જવાયા હતા ત્યારે હઝકિયેલ દેવનો પ્રબોધક હતો.
* જયારે તે અને ઘણા યહૂદીઓને બાબિલના લશ્કર દ્વારા પકડી જવામાં આવ્યા હતા ત્યારે હઝકિયેલ યાજક યહૂદાના રાજ્યમાં રહેતો હતો.
* 20 વર્ષો માટે તે અને તેની પત્ની નદીની પાસે બાબિલમાં રહેતા હતા, અને દેવ તરફથી આવેલા સંદેશાઓ સાંભળવા યહૂદીઓ ત્યાં આવતા હતા.
* બીજી બાબતોમાં, હઝકિયેલે યરૂશાલેમ અને મંદિરના વિનાશ અને પુન:સ્થાપના વિશે ભવિષ્યવાણીઓ કરી.
* તેણે મસીહાના ભવિષ્યના રાજ્ય વિશે પણ ભવિષ્યવાણી કરી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાબિલોન](../names/babylon.md), [ખ્રિસ્ત](../kt/christ.md), [બંદીવાસ](../other/exile.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઈબલની કલમો:
* [હઝકિયેલ 1:1-3](rc://gu/tn/help/ezk/01/01)
* [હઝકિયેલ 24:22-24](rc://gu/tn/help/ezk/24/22)
## શબ્દ માહિતી:
* Strong's: H3168