gu_tw/bible/names/euphrates.md

27 lines
2.1 KiB
Markdown

# ફ્રાત નદી, નદી
## સત્યો:
ફ્રાત નદી એ ચાર નદીઓમાંની એક કે જે એદનના બાગમાંથી વહેતી હતી.
તે નદીનો બાઈબલમાં સૌથી વધારે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
* આધુનિક સમયની ઉફ્રેટીસ નામની નદી મધ્ય પૂર્વમાં આવેલી છે અને એશિયાની સૌથી લાંબી અને મહત્વપૂર્ણ નદી છે.
* હીદ્દેકેલ અને ફ્રાત બંને નદીઓ મેસોપોટેમીયાની જાણીતી જગ્યાની (પ્રદેશની) સરહદ બનાવે છે (બંને સરહદ પર આ નદીઓ આવેલી છે).
* જ્યાંથી ઈબ્રાહિમ આવ્યો હતો, તે ઉર નામનું પ્રાચીન શહેર ફ્રાત નદીના દ્વાર પર આવેલું હતું.
* આ નદીની સીમાઓમાંની એક હતી કે દેવે જે ભૂમિ ઈબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું (ઉત્પત્તિ 15:18).
* ક્યારેક ફ્રાત ફક્ત “નદી” કહેવાય છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 5:7-9](rc://gu/tn/help/1ch/05/07)
* [2 કાળવૃતાંત 9:25-26](rc://gu/tn/help/2ch/09/25)
* [નિર્ગમન 23:30-33](rc://gu/tn/help/exo/23/30)
* [ઉત્પત્તિ 2:13-14](rc://gu/tn/help/gen/02/13)
* [યશાયા 7:20-22](rc://gu/tn/help/isa/07/20)
## શબ્દ માહિતી:
* Strong's: H5104, H6578, G2166