gu_tw/bible/names/ethiopia.md

31 lines
2.8 KiB
Markdown

# ઇથોપિયા, ઇથિયોપીયન (ખોજો)
## સત્યો:
ઇથોપિયા મિસરના દક્ષિણે, નાઈલ નદીની પશ્ચિમ સરહદે અને લાલ સમુદ્રની પૂર્વ સરહદે આવેલો આફ્રિકાનો દેશ છે.
વ્યક્તિ જે ઇથોપિયાથી છે તે ઇથિયોપીયન (ખોજો) કહેવાય છે.
* પ્રાચીન ઇથોપિયા મિસરના દક્ષિણમાં આવેલું હતું, જેમાં જમીનનો સમાવેશ થાય છે કે જે હાલના અનેક આફ્રિકન દેશોનો ભાગ છે, જેવા કે સુદાન, આધુનિક ઇથોપિયા, સોમાલિયા, કેન્યા, યુગાન્ડા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, અને ચાદનો (સમાવેશ થાય છે).
* બાઈબલમાં, ક્યારેક ઇથોપિયાને “કૂશ” અથવા “નુબિઆ” કહેવામાં આવે છે.
* મોટેભાગે બાઈબલમાં ઇથોપિયા (કૂશ) અને મિસર દેશોનો એકસાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે કદાચ તેઓ એકબીજાની નજીક આવેલા હતા અને કદાચ તેઓના કેટલાક લોકોને સમાન પૂર્વજો હતા.
* દેવે સુવાર્તિક ફિલિપને રણમાં મોકલ્યો કે જ્યાં તેણે એક હબસી ખોજા સાથે ઈસુ વિશેના સુસમાચાર વહેંચ્યા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કૂશ](../names/cush.md), [મિસર](../names/egypt.md), [ખોજો](../kt/eunuch.md), [ફિલિપ](../names/philip.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 8:26-28](rc://gu/tn/help/act/08/26)
* [પ્રેરિતો 8:29-31](rc://gu/tn/help/act/08/29)
* [પ્રેરિતો 8:32-33](rc://gu/tn/help/act/08/32)
* [પ્રેરિતો 8:36-38](rc://gu/tn/help/act/08/36)
* [યશાયા 18:1-2](rc://gu/tn/help/isa/18/01)
* [નાહૂમ 3:8-9](rc://gu/tn/help/nam/03/08)
* [સફાન્યા 3:9-11](rc://gu/tn/help/zep/03/09)
## શબ્દ માહિતી:
* Strong's: H3568, H3569, H3571, G128