gu_tw/bible/names/ephrathah.md

24 lines
1.5 KiB
Markdown

# એફ્રાથ, એફ્રાથાહ, એફ્રાથી, એફ્રાથીઓ
## સત્યો:
ઈઝરાએલના ઉત્તર ભાગમાં એફ્રાથાહ નામનું શહેર અને તેનો પ્રદેશ આવેલા હતો.
એફ્રાથાહનું શહેર પાછળથી “બેથલેહેમ” અથવા એફ્રાથાહ-બેથલેહેમ કહેવાયું હતું.
* કાલેબના એક દીકરાનું નામ એફ્રાથાહ હતું.
કદાચ તેના નામ ઉપરથી શહેરનું નામ એફ્રાથાહ રાખવામાં આવ્યું હતું.
* વ્યક્તિ જેઓ એફ્રાથાહ શહેરના હતા, તેઓ “એફ્રાથીઓ” કહેવાયા.
* દાઉદનો વડદાદા, બોઆઝ, એક એફ્રાથી હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બેથલેહેમ](../names/bethlehem.md), [બોઆઝ](../names/boaz.md), [કાલેબ](../names/caleb.md), [દાઉદ](../names/david.md), [ઈઝરાએલ](../kt/israel.md))
## બાઈબલની કલમો:
## શબ્દ માહિતી:
* Strong's: H672, H673