gu_tw/bible/names/elisha.md

26 lines
1.8 KiB
Markdown

# એલિશા
## સત્યો:
ઈઝરાએલના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન એલિશા ઈઝરાએલમાં પ્રબોધક હતો.
આહાબ, અહાઝ્યા, યોરામ, યેહૂ, યહોશાફાટ અને યહોઆશ.
* દેવે એલિયા પ્રબોધકને કહ્યું કે એલિશાનો પ્રબોધક તરીકે અભિષેક કર.
* જયારે એલિયાને અગ્નિ રથોમાં સ્વર્ગમાં લેવાયો હતો, ત્યારે એલિશા ઈઝરાએલના રાજાઓ માટે દેવનો પ્રબોધક બન્યો.
* એલિશાએ ઘણા ચમત્કારો કર્યા, જેમાં અરામથી માણસ કે જેને કોઢ હતો તેને સાજો કર્યો અને સુનામની સ્ત્રીના દીકરાને મરેલો ફરીથી સજીવન કર્યો, એનો સમાવેશ થાય છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [એલિયા](../names/elijah.md), [નામાન](../names/naaman.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 19:15-16](rc://gu/tn/help/1ki/19/15)
* [2 રાજા 3:15-17](rc://gu/tn/help/2ki/03/15)
* [2 રાજા 5:8-10](rc://gu/tn/help/2ki/05/08)
* [લૂક 4:25-27](rc://gu/tn/help/luk/04/25)
## શબ્દ માહિતી:
* Strong's: H477