gu_tw/bible/names/eliakim.md

28 lines
1.5 KiB
Markdown

# એલ્યાકીમ
## સત્યો:
જૂના કરારમાં એલ્યાકીમ નામનાં બે માણસો હતા.
* એક એલ્યાકીમ નામનો માણસ હિઝિક્યા રાજાના રાજમહેલની અંદર સંચાલક હતો.
* બીજો એલ્યાકીમ નામનો માણસ યોશિયા રાજાનો દીકરો હતો.
તેને મિસરના (રાજા) ફારુન નકોહ દ્વારા યહૂદાનો રાજા બનાવાયો હતો.
નકોહે એલ્યાકીમનું નામ બદલીને યહોયાકીમ પાડ્યું હતું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હિઝિક્યા](../names/hezekiah.md), [યહોયાકીમ](../names/jehoiakim.md), [યોશિયા](../names/josiah.md), [ફારુન](../names/pharaoh.md))
## બાઈબલની કલમો:
* [2 રાજા 18:16-18](rc://gu/tn/help/2ki/18/16)
* [2 રાજા 18:26-27](rc://gu/tn/help/2ki/18/26)
* [2 રાજા 18:36-37](rc://gu/tn/help/2ki/18/36)
* [2 રાજા 23:34-35](rc://gu/tn/help/2ki/23/34)
## શબ્દ માહિતી:
* Strong's: H471, G1662