gu_tw/bible/names/elam.md

24 lines
1.2 KiB
Markdown

# એલામ, એલામીઓ
## સત્યો:
એલામ શેમનો પુત્ર અને નૂહનો પૌત્ર હતો.
* એલામના વંશજો “એલામીઓ” કહેવાતા હતા,” અને જે પ્રદેશમાં તેઓ રહેતા હતા તે પણ એલામ કહેવાતું હતું.
* એલામનો પ્રદેશ હીદ્દેકેલ નદીના દક્ષિણ-પૂર્વમાં આવેલો હતો, તે હાલના પશ્ચિમ ઈરાનમાં આવેલું છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [નૂહ](../names/noah.md), [શેમ](../names/shem.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:17-19](rc://gu/tn/help/1ch/01/17)
* [પ્રેરિતો 2:8-11](rc://gu/tn/help/act/02/08)
* [એઝરા 8:4-7](rc://gu/tn/help/ezr/08/04)
* [યશાયા 22:5-7](rc://gu/tn/help/isa/22/05)
## શબ્દ માહિતી:
* Strong's: H5867, H5962, G1639