gu_tw/bible/names/eden.md

27 lines
1.7 KiB
Markdown

# એદન, એદનની વાડી
## સત્યો:
પ્રાચીન સમયમાં, એદન પ્રદેશ હતો જ્યાં એક વાડી હતી, ત્યાં પ્રથમ પુરુષ અને સ્ત્રીને દેવે રહેવા માટે મૂક્યા હતા.
* વાડી કે જ્યાં આદમ અને હવા રહેતા હતા, તે ફક્ત એદનનો ભાગ હતો.
* એદનના પ્રદેશનું ચોક્કસ સ્થાન નક્કી નથી, પરંતુ હીદ્દેકેલ અને ફ્રાત નદીઓ ત્યાંથી વહેતી હતી.
* એદન શબ્દ એ હિબ્રૂ શબ્દમાંથી આવે છે જેનો અર્થ, “તેમાં ખૂબજ આનંદ કરો.”
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આદમ](../names/adam.md), [ફ્રાત નદી](../names/euphrates.md), [હવા](../names/eve.md))
## બાઈબલની કલમો:
* [હઝકિયેલ 28:11-13](rc://gu/tn/help/ezk/28/11)
* [ઉત્પત્તિ 2:7-8](rc://gu/tn/help/gen/02/07)
* [ઉત્પત્તિ 2:9-10](rc://gu/tn/help/gen/02/09)
* [ઉત્પત્તિ 2:15-17](rc://gu/tn/help/gen/02/15)
* [ઉત્પત્તિ 4:16-17](rc://gu/tn/help/gen/04/16)
* [યોએલ 2:3](rc://gu/tn/help/jol/02/03)
## શબ્દ માહિતી:
* Strong's: H5729, H5731