gu_tw/bible/names/darius.md

25 lines
1.7 KiB
Markdown

# દાર્યાવેશ
## સત્યો:
દાર્યાવેશ એ ઈરાનના અનેક રાજાઓના નામ હતા.
તે શક્ય છે કે “દાર્યાવેશ” નામને બદલે તે એક શીર્ષક હતું.
* “માદી દાર્યાવેશ” રાજા હતો કે જે એવી યુક્તિમાં ફસાયો હતો કે જેથી તેણે દાનિયેલ પ્રબોધકને દેવની ઉપાસના કરવા બદલ સજા તરીકે સિંહોના બિલમાં ફેકયો.
* “ફારસી દાર્યાવેશ” એ એઝરા અને નહેમ્યાના સમય દરમ્યાન યરૂશાલેમના મંદિરના પુન:નિર્માણ માટે સગવડ કરીને મદદ કરી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ફારસી](../names/persia.md), [બાબિલ](../names/babylon.md), [દાનિયેલ](../names/daniel.md), [એઝરા](../names/ezra.md), [નહેમ્યા](../names/nehemiah.md))
## બાઈબલની કલમો:
* [એઝરા 4:4-6](rc://gu/tn/help/ezr/04/04)
* [હાગ્ગાય 1:1-2](rc://gu/tn/help/hag/01/01)
* [નહેમ્યા 12:22-23](rc://gu/tn/help/neh/12/22)
* [ઝખાર્યા 1:1-3](rc://gu/tn/help/zec/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H1867, H1868