gu_tw/bible/names/cyrus.md

29 lines
2.2 KiB
Markdown

# કોરેશ
## સત્યો:
કોરેશ એ ઈરાની રાજા હતો કે જેણે લગભગ ઈસ પૂર્વે 550 માં, લશ્કરી જીત દ્વારા ઈરાની સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
ઇતિહાસમાં તે મહાન કોરેશ તરીકે પણ જાણીતો હતો.
* કોરેશ રાજા એ બાબિલોન (બાબિલ) શહેર પર વિજય મેળવ્યો, કે જ્યાં ઈઝરાએલીઓને બંદીવાસમાં રાખવામાં આવ્યા હતા, અને ત્યાંથી તેમને છોડવામાં આવ્યા.
* કોરેશ જે દેશના લોકો જીત્યો હતો તેના પ્રત્યે તેના સહિષ્ણુ વલણ માટે જાણીતો હતો.
તેના યહૂદીઓ પ્રત્યેનો સદ્વ્યવહાર કારણે, બંદીવાસના સમય પછી, તેણે યરૂશાલેમના મંદિરને ફરીથી બાંધવા દોરવણી આપી.
* કોરેશ જયારે દાનિયેલ, એઝરા, અને નહેમ્યા જીવતાં હતા, તે સમય દરમ્યાન રાજ્ય કરતો હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણજુઓ : [દાનિયેલ](../names/daniel.md), [દાર્યાવેશ](../names/darius.md), [એઝરા](../names/ezra.md), [નહેમ્યા](../names/nehemiah.md), [ઈરાન](../names/persia.md))
## બાઈબલની કલમો:
* [2 કાળવૃતાંત 36:22-23](rc://gu/tn/help/2ch/36/22)
* [દાનિયેલ 1:19-21](rc://gu/tn/help/dan/01/19)
* [એઝરા 5:12-13](rc://gu/tn/help/ezr/05/12)
* [યશાયા 44:28](rc://gu/tn/help/isa/44/28)
## શબ્દ માહિતી:
* Strong's: H3566