gu_tw/bible/names/cyprus.md

31 lines
2.1 KiB
Markdown

# સૈપ્રસ
## સત્યો:
સૈપ્રસ એ ભૂમધ્ય સમુદ્રમાંનો એક ટાપુ છે, જે આધુનિક સમયના દક્ષિણ તુર્કસ્તાન દેશના લગભગ 64 કિલોમીટર દૂર આવેલું છે.
* બાર્નાબાસ સૈપ્રસનો હતો જેથી તે સંભવિત છે કે તેનો પિતરાઈ ભાઈ યોહાન માર્ક પણ ત્યાંનો જ હતો
* પાઉલે અને બાર્નાબાસે તેઓની શરૂઆતની પ્રથમ મિશનરી મુસાફરીમાં સૈપ્રસના ટાપુ ઉપર એક સાથે પ્રચાર કર્યો.
યોહાન માર્ક પણ તે સફર દરમ્યાન તેઓને મદદ કરવા સાથે આવ્યો.
* પછીથી, બાર્નાબાસ અને માર્કે ફરીથી સૈપ્રસની મુલાકાત લીધી.
* જૂના કરારમાં, સૈપ્રસનો ઉલ્લેખ જૈત વૃક્ષોના સમૃદ્ધ સ્ત્રોત તરીકે કરવામાં આવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાર્નાબાસ](../names/barnabas.md), [યોહાન માર્ક](../names/johnmark.md), [સમુદ્ર](../names/mediterranean.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 4:36-37](rc://gu/tn/help/act/04/36)
* [પ્રેરિતો 13:4-5](rc://gu/tn/help/act/13/04)
* [પ્રેરિતો 15:39-41](rc://gu/tn/help/act/15/39)
* [પ્રેરિતો 27:3-6](rc://gu/tn/help/act/27/03)
* [હઝકિયેલ 27:6-7](rc://gu/tn/help/ezk/27/06)
* [યશાયા 23:10-12](rc://gu/tn/help/isa/23/10)
## શબ્દ માહિતી:
* Strong's: G2953, G2954