gu_tw/bible/names/crete.md

22 lines
1.3 KiB
Markdown

# ક્રીત, ક્રીતી, ક્રીતીઓ
## સત્યો:
“ક્રીત” એક ટાપુ કે જે ગ્રીસના દક્ષિણ દરિયા કિનારે આવેલો છે.
“ક્રીતીઓ” કે જેઓ આ ટાપુ ઉપર રહે છે.
પાઉલ પ્રેરિતે તેની મિશનરી મુસાફરીઓ દરમ્યાન આ ટાપુનો પ્રવાસ કર્યો હતો.
પાઉલે તેના સહ-કાર્યકર તિતસને ખ્રિસ્તીઓને શીખવવા અને ત્યાંની મંડળી માટે આગેવાનોની નિમણૂક કરવા ત્યાં ક્રીતમાં મૂકી આવ્યો હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 2:8-11](rc://gu/tn/help/act/02/08)
* [પ્રેરિતો 27:7-8](rc://gu/tn/help/act/27/07)
* [આમોસ 9:7-8](rc://gu/tn/help/amo/09/07)
* [તિતસ 1:12-13](rc://gu/tn/help/tit/01/12)
## શબ્દ માહિતી:
* Strong's: G2912, G2914