gu_tw/bible/names/corinth.md

28 lines
2.1 KiB
Markdown

# કરિંથ, કરિંથીઓ
## સત્યો:
કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું.
કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.
* કરિંથ એ પ્રારંભિક મંડળીઓમાંનું એક સ્થાન હતું.
* નવા કરારના પુસ્તકો, 1 કરિંથી અને 2 કરિંથી પાઉલ દ્વારા કરિંથમાં રહેતા ખ્રિસ્તીઓને લખવામાં આવેલા પત્રો હતાં
* પાઉલ તેની પ્રથમ મિશનરી મુસાફરી દરમ્યાન, કરિંથમાં લગભગ 18 મહિના માટે રહ્યો હતો.
* જયારે પાઉલ કરિંથમાં હતો, ત્યારે તે આકુલાસ અને પ્રિસ્કીલાને નામના વિશ્વાસીઓને મળ્યો.
* કરિંથમાં આવેલી પ્રારંભિક મંડળીમાં જે આગેવાનો સંકળાયેલા હતા, જેમાં તિમોથી, તિતસ, આપોલસ, અને સિલાસનો સમાવેશ થાય છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આપોલસ](../names/apollos.md), [તિમોથી](../names/timothy.md), [તિતસ](../names/titus.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથીઓ 1:1-3](rc://gu/tn/help/1co/01/01)
* [2 કરિંથીઓ 1:23-24](rc://gu/tn/help/2co/01/23)
* [2 તિમોથી 4:19-22](rc://gu/tn/help/2ti/04/19)
* [પ્રેરિતો 18:1-3](rc://gu/tn/help/act/18/01)
## શબ્દ માહિતી:
* Strong's: G2881, G2882