gu_tw/bible/names/cilicia.md

26 lines
1.8 KiB
Markdown

# કિલીકિયા
## સત્યો:
કિલીકિયા દક્ષિણ-પૂર્વીય ભાગમાં આવેલો રોમનો નાનો પ્રદેશ હતો, જ્યાં હાલમાં આધુનિક સમયનું તુર્કસ્તાન આવેલું છે.
તે એગીયન સમુદ્રની સરહદ પાસે આવેલ છે.
* પાઉલ પ્રેરિત કિલીકિયામાં આવેલા તાર્સસ શહેરનો નાગરિક હતો.
* પાઉલને દમસ્કના માર્ગ ઉપર ઈસુ સાથે સામના થયો, ત્યારબાદ કેટલાક વર્ષો તેણે કિલીકિયામાં વિતાવ્યા.
* કિલીકિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા કે જેઓએ સ્તેફનનો સામનો કર્યો અને તેને પત્થરથી મારી નાખવા માટે લોકોને પ્રભાવિત કર્યા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [પાઉલ](../names/paul.md), [સ્તેફન](../names/stephen.md), [તાર્સસ](../names/tarsus.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 6:8-9](rc://gu/tn/help/act/06/08)
* [પ્રેરિતો 15:39-41](rc://gu/tn/help/act/15/39)
* [પ્રેરિતો 27:3-6](rc://gu/tn/help/act/27/03)
* [ગલાતી 1:21-24](rc://gu/tn/help/gal/01/21)
## શબ્દ માહિતી:
* Strong's: G2791