gu_tw/bible/names/carmel.md

27 lines
2.4 KiB
Markdown

# કાર્મેલ, કાર્મેલ પહાડ
## સત્યો:
“કાર્મેલ પહાડ” પર્વતની હારને દર્શાવે છે કે, જે ભૂમધ્ય સમુદ્રનો કિનારા સાથે ઉત્તર શારોનના મેદાનોમાં આવેલો છે.
તેની સૌથી ઉંચી ટોચ 546 મીટર ઉંચી છે.
* યહૂદાના ખારા સમુદ્રની દક્ષિણે કાર્મેલ નગર આવેલું હતું.
* શ્રીમંત જમીનદાર નાબાલ અને તેની પત્ની અબીગાઈલ કાર્મેલ નગરની નજીક રહેતા હતાં, જ્યાં દાઉદ અને તેના માણસોએ નાબલના ઘેટાં કાતરનારાઓને રક્ષણ કરીને મદદ આપી.
* કાર્મેલ પહાડ ઉપર, એલિયાહે બઆલના પ્રબોધકોઓની સાથે સ્પર્ધા રાખીને ફક્ત યહોવા એજ સાચો દેવ છે તે સાબિત કરવા પડકાર આપ્યો હતો.
* તે સ્પષ્ટ કરવું કે આ એક પર્વત નહોતો, “કાર્મેલ પહાડ” નું ભાષાંતર, “કાર્મેલ પર્વતની હારમાળાઓને પર્વત” અથવા “કાર્મેલ પર્વતની હારમાળા” તરીકે કરી શકાય છે.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બઆલ](../names/baal.md), [એલિયાહ](../names/elijah.md), [યહુદા](../names/judah.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 18:18-19](rc://gu/tn/help/1ki/18/18)
* [1શમુએલ 15:12-13](rc://gu/tn/help/1sa/15/12)
* [યર્મિયા 46:18-19](rc://gu/tn/help/jer/46/18)
* [મીખાહ 7:14-15](rc://gu/tn/help/mic/07/14)
## શબ્દ માહિતી:
* Strong's: H3760, H3761, H3762