gu_tw/bible/names/caiaphas.md

28 lines
1.9 KiB
Markdown

# કાયાફા
## સત્યો:
યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો.
ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
* જયારે પિતર અને યોહાને લંગડા માણસને સાજા કર્યા પછી તેઓની ધરપકડ કરવામાં આવી અને તેમની કસોટી સમયે પ્રમુખ યાજકો અન્નાસ અને કાયાફા ત્યાં હતા.
* કાયાફા એક હતો કે, જેણે કહ્યું એ સારું હતું કે એક માણસનું મૃત્યુ થાય જેથી પુરા દેશનો નાશ ન થાય.
દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [અન્નાસ](../names/annas.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 4:5-7](rc://gu/tn/help/act/04/05)
* [યોહાન 18:12-14](rc://gu/tn/help/jhn/18/12)
* [લૂક 3:1-2](rc://gu/tn/help/luk/03/01)
* [માથ્થી 26:3-5](rc://gu/tn/help/mat/26/03)
* [માથ્થી 26:57-58](rc://gu/tn/help/mat/26/57)
## શબ્દ માહિતી:
* Strong's: G2533