gu_tw/bible/names/benaiah.md

28 lines
1.7 KiB
Markdown

# બનાયા
## વ્યાખ્યા:
જૂના કરારમાં ઘણા વ્યક્તિઓના નામ બનાયા હતા.
* બનાયા, યહોયાદાનો પુત્ર હતો, જે દાઉદના શૂરવીરમાંનો એક હતો.
તે યુદ્ધમાં કુશળ હતો અને તેને દાઉદના વ્યક્તિગત અંગરક્ષકોનો ઉપરી બનાવામાં આવ્યો હતો.
* જયારે સુલેમાન રાજા તરીકે નિમવામાં આવ્યો હતો ત્યારે તેના શત્રુઓને સત્તા પરથી ઉતારી દેવામાં બનાયાએ તેને મદદ કરી.
આખરે તે ઈઝરાએલી લશ્કરનો સેનાપતિ બન્યો.
* જૂના કરારમાં બીજા માણસોના નામ બનાયા હતા, જેમાં ત્રણ લેવીઓનો સમાવેશ થાય છે: જેઓ યાજકો, ગાયકો, અને આસાફના વંશજ હતા.
(આ પણ જુઓ: [આસાફ](../names/asaph.md), [યહોયાદા](../names/jehoiada.md), [લેવીઓ](../names/levite.md), [સુલેમાન](../names/solomon.md))
## બાઈબલની કલમો:
* [1કાળવૃતાંત 4:34-38](rc://gu/tn/help/1ch/04/34)
* [1 રાજા 1:7-8](rc://gu/tn/help/1ki/01/07)
* [2 શમુએલ 23:20-21](rc://gu/tn/help/2sa/23/20)
## શબ્દ માહિતી:
* Strong's: H1141