gu_tw/bible/names/baruch.md

25 lines
1.9 KiB
Markdown

# બારૂખ
## સત્યો:
જૂનાકરારમાં કેટલાક માણસોનાં નામ બારૂખ છે.
* એક બારૂખે (ઝાક્કાલનો પુત્ર) નહેમ્યા સાથે યરુશાલેમની દિવાલની મરામત કરવાનું કામ કર્યું.
* નહેમ્યાના સમય દરમ્યાન પણ, બીજો બારૂખ (કોલ-હોઝેહ નો પુત્ર) જે આગેવાનોમાંનો એક હતો, જે યરૂશાલેમની દિવાલો પુન:સ્થાપિત થયા પછી તે ત્યાં સ્થાયી થયો હતો.
બીજો બારૂખ (નેરિયાનો પુત્ર) યર્મિયા પ્રબોધકનો સહાયક હતો, કે જેણે વિવિધ વ્યવહારુ કાર્યોમાં તેને મદદ કરી, જેમકે દેવે યર્મિયાને આપેલા સંદેશાઓનું લખાણ કરવું અને પછી તે લોકોની આગળ વાંચી સંભળાવવું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [શિષ્ય](../kt/disciple.md), [યર્મિયા](../names/jeremiah.md), [યરુશાલેમ](../names/jerusalem.md), [નહેમ્યા](../names/nehemiah.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઈબલની કલમો:
* [યર્મિયા 32:10-12](rc://gu/tn/help/jer/32/10)
* [યર્મિયા 36:4-6](rc://gu/tn/help/jer/36/04)
* [યર્મિયા 43:1-3](rc://gu/tn/help/jer/43/01)
## શબ્દ માહિતી:
* Strong's: G1263