gu_tw/bible/names/bartholomew.md

25 lines
1.6 KiB
Markdown

# બર્થોલ્મી
## સત્યો:
બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
* બીજા પ્રેરિતોની સાથે, બર્થોલ્મીને પણ સુવાર્તાપ્રચાર અને ચમત્કારો કરવા બહાર મોકલવામાં આવ્યો હતો.
* તે તેઓમાંનો એક હતો જેને ઈસુને સ્વર્ગમાં પાછા જતાં પણ જોયા.
થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [પ્રેરિત](../kt/apostle.md), [સુવાર્તા](../kt/goodnews.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [ચમત્કાર](../kt/miracle.md), [પચાસમાનો દિવસ](../kt/pentecost.md), [બારે](../kt/thetwelve.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 1:12-14](rc://gu/tn/help/act/01/12)
* [લૂક 6:14-16](rc://gu/tn/help/luk/06/14)
* [માર્ક 3:17-19](rc://gu/tn/help/mrk/03/17)
## શબ્દ માહિતી:
* Strong's: G918