gu_tw/bible/names/barabbas.md

25 lines
1.5 KiB
Markdown

# બરાબ્બાસ
## સત્યો:
જયારે ઈસુની ધરપકડ થઈ હતી તે સમયમાં બરબ્બાસ યરુશાલેમમાં કેદી હતો.
* બરબ્બાસ ગુનેગાર હતો કે જેણે ખૂનના ગુનાઓ અને રોમન સરકારની વિરુદ્ધ બળવો કર્યો હતો.
* જયારે પોન્ટીયસ પિલાતે પ્રસ્તાવ મૂક્યો કે ઈસુ અથવા બરબ્બાસ બેમાંથી કોને છોડવા, પણ લોકોએ બરબ્બાસને પસંદ કર્યો.
* જેથી પિલાતે બરબ્બાસને છૂટી જવાની મંજુરી આપી, પણ ઈસુને દોષિત ઠરાવી મારી નાખવા સોંપ્યો.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [પિલાત](../names/pilate.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [યોહાન 18:38-40](rc://gu/tn/help/jhn/18/38)
* [લૂક 23:18-19](rc://gu/tn/help/luk/23/18)
* [માર્ક 15:6-8](rc://gu/tn/help/mrk/15/06)
* [માથ્થી 27:15-16](rc://gu/tn/help/mat/27/15)
## શબ્દ માહિતી:
* Strong's: G912