gu_tw/bible/names/baasha.md

25 lines
1.7 KiB
Markdown

# બાઅશા
## સત્યો:
બાઅશા ઈઝરાએલના દુષ્ટ રાજાઓમાંનો એક હતો, જેણે ઈઝરાએલીઓને મૂર્તિઓની પૂજા કરવા પ્રેર્યા.
* બાઅશા ઈઝરાએલનો ત્રીજો રાજા હતો અને તેણે ચોવીશ વર્ષો શાસન કર્યું, તે સમય દરમ્યાન આશા યહૂદાનો રાજા હતો.
* તે લશ્કરનો સેનાપતિ હતો કે જેણે અગાઉના રાજા નાદાબને મારી નાખીને રાજા બન્યો.
* બાઅશા રાજાના શાસન દરમ્યાન ઈઝરાએલ અને યહૂદાના રાજ્યો વચ્ચે ઘણા યુદ્ધ થયા હતા, ખાસ કરીને યહૂદાના રાજા આશા સાથે.
* છેવટે દેવે બાઅશાને તેના ઘણા પાપોને લીધે તેના મૃત્યુ દ્વારા તેના પદેથી દુર કર્યો.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આશા](../names/asa.md), [જુઠો દેવ](../kt/falsegod.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 15:16-17](rc://gu/tn/help/1ki/15/16)
* [2 રાજા 9:9-10](rc://gu/tn/help/2ki/09/09)
* [યર્મિયા 41:8-9](rc://gu/tn/help/jer/41/08)
## શબ્દ માહિતી:
* Strong's: H1201