gu_tw/bible/names/ashkelon.md

28 lines
2.0 KiB
Markdown

# આશ્કેલોન
## સત્યો:
આશ્કેલોન બાઈબલના સમયમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું પલિસ્તીઓનું એક મોટું નગર હતું.
તે આજ સુધી ઈઝરાએલમાં અસ્તિત્વ ધરાવે છે.
આશ્કેલોન એ આશ્દોદ, એક્રોન, ગાથ, અને ગાઝા સાથેનું પલિસ્તીઓના પાંચ નગરોમાંનુ એક મહત્વનું નગર હતું.
યહૂદાના રાજ્યએ ઊંચાણ પ્રદેશમાં વિજય પ્રાપ્ત કર્યા હોવા છતાં, ઈઝરાએલીઓએ આશ્કેલોનના લોકોનો સંપૂર્ણપણે કબજો કર્યો નહીં.
* આશ્કેલોન સેંકડો વર્ષો સુધી પલિસ્તીઓના કબજામાં રહેલું હતું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કરવું](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આશ્દોદ](../names/ashdod.md), [ક્નાન](../names/canaan.md), [એક્રોન](../names/ekron.md), [ગાથ](../names/gath.md), [ગાઝા](../names/gaza.md), [પલિસ્તીઓ](../names/philistines.md), [ભૂમધ્ય)
## બાઈબલની કલમો:
* [1શમુએલ 6:17-18](../names/mediterranean.md)
* [આમોસ 1:8](rc://gu/tn/help/1sa/06/17)
* [યર્મિયા 25:19-21](rc://gu/tn/help/amo/01/08)
* [યહોશુઆ 13:2-3](rc://gu/tn/help/jer/25/19)
* [ન્યાયાધીશો 1:18-19](rc://gu/tn/help/jos/13/02)
* [ઝખાર્યા 9:5-7](rc://gu/tn/help/jdg/01/18)
## શબ્દ માહિતી:
* Strong's: H831