gu_tw/bible/names/asaph.md

28 lines
2.3 KiB
Markdown

# આસાફ
## સત્યો:
આસાફ લેવી યાજક અને ઉત્કૃષ્ઠ સંગીતકાર હતો, જેણે દાઉદ રાજા માટે ગીતશાસ્ત્રના ગીતો રચ્યાં.
તેણે પોતે પણ ગીતશાસ્ત્રમાં ઘણાં ગીતો લખ્યા.
આસાફ દાઉદ રાજા દ્વારા નિમાયેલા ત્રણ સંગીતકારોમાંનો એક હતો, જેઓ મંદિરમાં આરાધનાના ગીતો આપવા માટે જવાબદાર હતા.
આમાંના કેટલાક ગીતો ભવિષ્યવાણી પણ હતા.
આસફે તેના દીકરાઓને તાલીમ આપી, અને તેઓએ સંગીતના સાધનો વગાડવાની અને મંદિરમાં ભવિષ્ય ભાખવાની જવાબદારી લઈ લીધી.
સંગીતના કેટલાક વાજિંત્રો જેમાં પાવો, વાજુ, રણશિંગુ અને ઝાંઝ નો સમાવેશ થયો છે.
ગીતશાસ્ત્ર 50 અને 73-83 આસાફ તરફથી આવેલા છે એવું કહેવામાં આવે છે.
કદાચ તેમાંના કેટલાક ગીતો તેના કુટુંબના સભ્યો દ્વારા લખાયેલા હતા.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [વંશજ](../other/descendant.md), [વાજુ](../other/harp.md), [પાવો](../other/lute.md), [પ્રબોધક](../kt/prophet.md), [ગીતશાસ્ત્ર](../kt/psalm.md), [રણશિંગુ)
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 6:39-43](../other/trumpet.md)
* [2 કાળવૃતાંત 35:15](rc://gu/tn/help/1ch/06/39)
* [નહેમ્યા 2:7-8](rc://gu/tn/help/2ch/35/15)
* [ગીતશાસ્ત્ર 50:1-2](rc://gu/tn/help/neh/02/07)
## શબ્દ માહિતી:
* Strong's: H623