gu_tw/bible/names/ararat.md

25 lines
1.6 KiB
Markdown

# અરારાટ
## સત્યો:
બાઈબલમાં, “અરારાટ” નામ ભૂમિ, રાજ્ય અને પર્વત ની હારમાળા માટે અપાયેલું છે.
* “અરારાટની ભૂમિ” તે લગભગ હાલમાં તુર્કસ્તાન દેશના ઉત્તરપૂર્વીય ભાગમાં આવેલું હતું.
* “અરારાટ” એ ખાસ કરીને પર્વતના નામથી જાણીતું છે, જયારે જળપ્રલયના પાણી ઓસરવાના શરૂ થયા અને નુહનું વહાણ તેના પર થંભ્યું.
* આધુનિક સમયમાં આ પર્વતને “અરારાટ પર્વત” કહેવામાં આવે છે કે જેને બાઈબલમાં “અરારાટ પર્વતો” નું સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
(ભાષાંતરના સુચનો : [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ : [વહાણ](../kt/ark.md), [નૂહ](../names/noah.md))
## બાઈબલની કલમો:
* [2 રાજા 19:35-37](rc://gu/tn/help/2ki/19/35)
* [ઉત્પતિ 8 :4-5](rc://gu/tn/help/gen/08/04)
* [યશાયા 37:38](rc://gu/tn/help/isa/37/38)
* [યર્મિયા 51:27-28](rc://gu/tn/help/jer/51/27)
## શબ્દ માહિતી:
* Strong's: H780