gu_tw/bible/names/arabia.md

33 lines
2.8 KiB
Markdown

# અરબસ્તાન, અરબસ્તાની,અરબસ્તાનીઓ
## સત્યો:
અરબસ્તાન દુનિયાનો સૌથી મોટો દ્વીપકલ્પ છે, જે લગભગ 3,000,000 ચોરસ કિલોમીટરને આવરે છે.
તે ઈઝરાયેલના દક્ષિણપૂર્વે આવેલો છે, અને લાલ સમુદ્ર, અરબ સમુદ્ર અને ફારસી અખાતની સરહદે આવેલો છે.
* “અરબસ્તાની” શબ્દ જેઓ અરબસ્તાનમાં રહે છે તેઓ માટે વપરાય છે અથવા જે કાંઈ અરબસ્તાન સાથે જોડાયેલું છે.
* અરબસ્તાનમાં જે પ્રારંભિક લોકો રહેતા, તેઓ શેમના પૌત્રો-પૌત્રીઓ હતા.
અરબસ્તાનના પહેલાના બીજા રહીશોમાં ઈબ્રાહિમના પુત્ર ઈશ્માએલ અને તેના વંશજો, તેમજ એસાવના વંશજોનો સમાવેશ પણ થાય છે.
* ઈઝરાએલીઓ 40 વર્ષો સુધી જે રણપ્રદેશ ભટક્યા હતા, તે અરબસ્તાનમાં આવેલું છે.
* ઈસુમાં વિશ્વાસી બન્યા પછી, પ્રેરિત પાઉલે થોડા વર્ષો અરબસ્તાનના રણમાં વિતાવ્યા.
* પાઉલે તેનો જે પત્ર ગલાતીમાંના ખ્રિસ્તીઓને લખ્યો હતો, તેમાં તે સિનાઈ પર્વત અરબસ્તાનમાં આવેલો છે તેવો ઉલ્લેખ કર્યો છે.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ : [એસાવ](../names/esau.md), [ગલાતીઆ](../names/galatia.md), [ઈશ્માએલ](../names/ishmael.md), [શેમ](../names/shem.md), [સિનાઈ](../names/sinai.md))
## બાઈબલની કલમો :
* [1 રાજા 10:14-15](rc://gu/tn/help/1ki/10/14)
* [પ્રેરિતો 2:8-11](rc://gu/tn/help/act/02/08)
* [ગલાતીઓ 1:15-17](rc://gu/tn/help/gal/01/15)
* [ગલાતીઓ 4:24-25](rc://gu/tn/help/gal/04/24)
* [યર્મિયા 25:24-26](rc://gu/tn/help/jer/25/24)
* [નહેમ્યા 2:19-20](rc://gu/tn/help/neh/02/19)
## શબ્દ માહિતી:
* Strong's: H6152, H6153, H6163, G688, G690