gu_tw/bible/names/aquila.md

27 lines
2.1 KiB
Markdown

# અકુલાસ
## સત્યો:
અકુલાસ યહૂદી ખ્રિસ્તી હતો, જે પોન્તીયાસ પ્રાંતમાંના કાળા સમુદ્રના કિનારે રહેતો હતો.
અકુલાસ અને પ્રિસ્કીલા રોમ, ઇટાલીમાં થોડા સમય માટે રહેતા હતા, પણ તે પછી રોમન સમ્રાટ ક્લોદિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની જબરજસ્તી કરી.
* ત્યાર પછી અકુલાસ અને પ્રિસ્કીલા કોરંથીમાં મુસાફરી કરી, જ્યાં તેઓ પાઉલ પ્રેરિતને મળ્યા.
તેઓએ પાઉલ સાથે તંબુ બનાવનાર તરીકે કામ કર્યું, અને તેને મિશનરી કામમાં પણ મદદ કરી.
અકુલાસ અને પ્રિસ્કીલા બન્નેએ વિશ્વાસીઓને ઈસુ વિશેનું સત્ય શીખવ્યું, જેમાં અપોલસ નામનો વિશ્વાસી સમાવેશ થાય છે, જે એક ઉત્કૃષ્ઠ શિક્ષક હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ : [આપોલસ](../names/apollos.md), [કોરંથી](../names/corinth.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [1 કોરંથી 16:19-20](rc://gu/tn/help/1co/16/19)
* [2 તિમોથી 4:19-22](rc://gu/tn/help/2ti/04/19)
* [પ્રેરિતો 18:1-3](rc://gu/tn/help/act/18/01)
* [પ્રેરિતો 18:24-26](rc://gu/tn/help/act/18/24)
## શબ્દ માહિતી:
* Strong's: G207