gu_tw/bible/names/amoz.md

24 lines
1.1 KiB
Markdown

# આમોસ/આમોઝ
## સત્યો:
આમોસ યશાયા પ્રબોધકનો પિતા હતો
* બાઈબલમાં ફક્ત એકજ વખત તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જયારે તેને “આમોસના પુત્ર” યશાયા તરીકે ઓળખવામા આવ્યો.
આ નામ આમોસ પ્રબોધકના નામથી અલગ છે અને તેની જોડણી અલગ હોવી જોઈએ.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(જુઓ: [આમોસ](../names/amos.md), [યશાયા](../names/isaiah.md))
## બાઈબલની કલમો :
* [2 રાજા 19:1-2](rc://gu/tn/help/2ki/19/01)
* [યશાયા 37:1-2](rc://gu/tn/help/isa/37/01)
* [યશાયા 37:21-23](rc://gu/tn/help/isa/37/21)
## શબ્દ માહિતી:
* Strong's: H531