gu_tw/bible/names/ahaziah.md

32 lines
1.8 KiB
Markdown

# અહાઝ્યા
## સત્યો:
અહાઝ્યા બે રાજાઓના નામ હતા: એક રાજા જેણે ઈઝરાએલ રાજ્ય ઉપર રાજ કર્યું, અને બીજાએ યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું.
* યહોરામ રાજાનો પુત્ર અહાઝ્યા યહૂદાનો રાજા હતો.
તેણે એક વર્ષ માટે રાજ કર્યું અને પછી યેહૂ દ્વારા તે મારી નંખાયો.
અહાઝ્યાનો નાનો પુત્ર યોઆશ આખરે તેની જગ્યા પર રાજા બન્યો.
* આહાબ રાજાનો પુત્ર અહાઝ્યા ઈઝરાએલનો રાજા હતો.
તેણે બે વરસ માટે શાસન કર્યું (ઈસ.પૂર્વે 850-49).
તે તેના મહેલમાં પડી જવાથી ઈજા પામીને મૃત્યુ પામ્યો, અને તેનો ભાઈ યોરામ રાજા બન્યો.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(જુઓ: [યેહૂ](../names/jehu.md), [આહાબ](../names/ahab.md), [યરોબામ](../names/jeroboam.md), [યોઆશ](../names/joash.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 22:39-40](rc://gu/tn/help/1ki/22/39)
* [2 કાળવૃતાંત 22:1-3](rc://gu/tn/help/2ch/22/01)
* [2 કાળવૃતાંત 25:23-24](rc://gu/tn/help/2ch/25/23)
* [2 રાજા 11:1-3](rc://gu/tn/help/2ki/11/01)
## શબ્દ માહિતી:
* Strong's: H274