gu_tw/bible/names/aaron.md

35 lines
3.2 KiB
Markdown

# હારુન
## સત્યો:
હારુન મુસાનો મોટો ભાઈ હતો.
ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.
* હારુનને મુસાને મદદ કરી જેથી તે ફારુન રાજા સાથે વાત કરે અને તેના લોકોને જવા દે.
* અરણ્યમાંથી જ્યારે ઈઝરાએલીઓ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે હારુને લોકોને સારું ભજવા મૂર્તિ બનાવીને પાપ કર્યું.
* ઈઝરાએલના લોકો માટે દેવે હારુન અને તેના વંશજોને [સેવકો](../kt/priest.md) યાજકો તરીકે પણ નિયુક્ત કર્યા.
(ભાષાંતર માટેના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(તે પણ જુઓં: [યાજક](../kt/priest.md), [મુસા](../names/moses.md), [ઈઝરાએલ](../kt/israel.md))
## બાઈબલ ની કલમો:
* [1કાળવૃતાંત 23:12-14](rc://gu/tn/help/1ch/23/12)
* [પ્રેરિતોના કૃત્યો 7:38-40](rc://gu/tn/help/act/07/38)
* [નિર્ગમન 28:1-3](rc://gu/tn/help/exo/28/01)
* [લૂક 1:5-7](rc://gu/tn/help/luk/01/05)
* [ગણના 16:44-46](rc://gu/tn/help/num/16/44)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[9.15](rc://gu/tn/help/obs/09/15)__ દેવે મૂસા અને __હારુન__ ને ચેતવણી આપી કે ફારુન હઠીલો બનશે.
* __[10:5](rc://gu/tn/help/obs/10/05)__ ફારુને મૂસા અને __હારુન__ ને બોલાવીને તેઓને કહ્યું કે જો તેઓ મરકી બંધ કરશે તો, ઈઝરાએલીઓને મિસરમાંથી છોડી શકશે.
* __[13:9](rc://gu/tn/help/obs/13/09)__ યાજકો થવા માટે દેવે મૂસાના ભાઈ હારુન અને હારુનના વંશજોને પસંદ કર્યા.
* __[13:11](rc://gu/tn/help/obs/13/11)__ જેથી તેઓએ (ઈઝરાએલીઓં) હારુનની પાસે સોનુ લાવ્યા અને તેને કહ્યું કે તેમાંથી તેમના માટે મૂર્તિ બનાવે!
* __[14:7](rc://gu/tn/help/obs/14/07)__ તેઓ (ઈઝરાએલીઓ) મૂસા અને હારુનની સાથે ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, “અરે, તમે અમને આવી ભયંકર જગ્યામાં કેમ લાવ્યા?
## શબ્દ માહિતી:
* Strong's: H175, G2